અરેબિક કહેવતો
અરેબિક કહેવતો અને તેનો ગુજરાતી ભાવાર્થ.
સલાહ
ફેરફાર કરો- اترك الشر يتركك
- બુરાઇ છોડો,બુરાઇ તમને છોડશે.
- اتق الأحمق أن تصحبه إنما الأحمق كالثوب الخلق كلما رقعت منه جانبا صفقته الريح وهنا فانخرق
- મુર્ખથી ચેતતા રહો, તે જુના કપડા જેવો હોય છે, જેને તમે જેટલી વખત સાંધો, પવન તેટલી વખત તેને ફાડશે.
- اجتنب مصاحبة الكذاب فإن اضطررت إليه فلا تُصَدِّقْهُ
- જૂઠાડાઓની સોબતથી દુર રહો, જો દુર ન રહી શકો તો તેઓમાં વિશ્વાસ ન કરો.