ગુજરાતી કહેવતો/ઠ
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
ઠણઠણગોપાલ
ઠરડ કાઢી નાખવી
ઠરીને ઠામ થવું
ઠરીને ઠીંકરું થઈ જવું
ઠાગાઠૈયા કરવા
ઠેકાણે પડવું
ઠેરના ઠેર
ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે
This article has no links to other Wikipedia articles. Please help improve this article by adding links that are relevant to the context within the existing text. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
ઠણઠણગોપાલ
ઠરડ કાઢી નાખવી
ઠરીને ઠામ થવું
ઠરીને ઠીંકરું થઈ જવું
ઠાગાઠૈયા કરવા
ઠેકાણે પડવું
ઠેરના ઠેર
ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે
આ સ્ટબ પાનામાં અવતરણો, વિકિપીડિયા સાથેની કડી, કે ટુંકમાં માહિતીસ્ત્રોતનો પરિચય ઉમેરવાની જરૂર છે. તમે આ પાનામાં ફેરફાર કરી વિકિઅવતરણને મદદરૂપ થઇ શકો છો. . |