ચાણક્ય

પ્રાચીન ભારતના મહાન તત્વજ્ઞાની અને રાજનીતિજ્ઞ

સ્ત્રોતસહિત

ફેરફાર કરો
  • જેમના મનમાં બીજા માટે ઉપકારની ભાવના રહેલી છે, તેમની મુશ્કેલી દૂર થાય છે અને તેમને ડગલે ને પગલે ધન સંપત્તિ મળે છે।
  • વ્યક્તિ પોતાના કાર્યોથી મહાન હોય છે, જન્મથી નહીં.