ઢાંચો:ગુજરાતી વિકિસૂક્તિ

ગુજરાતી વિકિસૂક્તિ
મુક્ત સુ-ઊક્તિ સંગ્રહ

ગુજરાતી વિકિસૂક્તિની શરુઆત ૬ ઑગષ્ટ, ૨૦૦૫નાં કરવામાં આવી હતી. વિકિસૂક્તિ એ સુવિચારો, સુવાક્યો, મહાપુરુષોના કથનો, કાવ્યો, કહેવતો, અંતિમ શબ્દો વગેરે જે લોકમુખે બોલાતું કે બોલાયેલું હોય તેવી ઊક્તિઓનો મુક્ત સંગ્રહ છે. વિશ્વભરની સુ-ઊક્તિઓ અહીં ગુજરાતીમાં લેખિત, દ્રષ્ય કે શ્રાવ્ય સ્વરુપે મૂકવામાં આવે છે. ગુજરાતી વિકિસૂક્તિમાં અત્યારે ૫૪૭ લેખો લખાયા છે.

રવિવાર, ડિસેમ્બર ૨૨, ૨૦૨૪; સમય:- ૦૮:૩૨ UTC


વિષયો * સ્વશિક્ષા * મહાપુરુષોના કથનો