ઢાંચો:મુખપૃષ્ઠ - Welcome
|
વિકિસૂક્તિ (વિકિક્વોટ)ની આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત ઑગસ્ટ ૬, ૨૦૦૫ના રોજ કરવામાં આવી હતી. અત્યારે અમે ૩,૦૧૨ પૃષ્ઠો પર કામ કરી રહ્યાં છીએ. વિકિસૂક્તિ એ દરેક ભાષામાં વિવિધ મુદ્દે વિભિન્ન ઉલ્લેખનીય વ્યક્તિઓના કથનો, લેખિત કે ઑડિયો સ્વરુપે વાણી, સુભાષિતો, સુવાક્યો, કહેવતોનો વિશ્વકોશ કે વિશ્વવ્યાપી સંગ્રહ છે. વિશ્વની તમામ ભાષાઓની સુ-ઊક્તિઓ અહીં ગુજરાતીમાં અનુવાદિત કરીને મૂકવામાં આવી રહી છે. કોઇપણ વ્યક્તિ અહીં પોતાનું યોગદાન આપી શકે છે. ગુજરાતી વિકિસૂક્તિમાં અત્યારે ૫૪૭ લેખો લખાયા છે. શનિવાર, જાન્યુઆરી ૪, ૨૦૨૫; સમય- ૨૨:૫૬ UTC |