પ્રસાદ
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
This article આ લેખ અનાથ છે, એટલે કે વિકિપીડિયા પરના અન્ય કોઈ પણ લેખ પર આ લેખની આંતરવિકી કડી નથી. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- પ્રસાદ એટલે શું ? પ્ર -એટલે પ્રભુ; સા -એટલે સાક્ષાત; દ -એટલે દર્શન માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ.