મન
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
This article આ લેખ અનાથ છે, એટલે કે વિકિપીડિયા પરના અન્ય કોઈ પણ લેખ પર આ લેખની આંતરવિકી કડી નથી. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- મન કોઈ કોઈ વાર વાણી કરતાં પણ વાચાળ હોય છે. - ગાંધીજી
- મનમાં ભરીને જીવશો તો મન ભરીને નહીં જીવી શકો.
- જે મનુષ્ય મનને પોતાની હથેળીમાં રાખી શકે છે, તેની એ હથેળીમાં આખી દુનિયાની દોલત સમાયેલી છે. તેને કદાપી અપૂર્ણતા લાગતી જ નથી.
લેખ