માઉન્ટ એવરેસ્ટ કે ક્યોમોલાંગ્મા (Qomolangma) કે સાગરમથ્થા કે ચોમોલાંગ્મા (Chomolungma) એ સાગર સપાટીએથી શિખરની ટોંચ સુધી માપતા,પૃથ્વી પરનું સૌથી ઉંચું પર્વત શિખર છે. આ પર્વત એશિયાનાં ઉચ્ચપ્રદેશમાં આવેલ હિમાલય પર્વતશ્રેણીનાં ભાગરૂપ છે. તે નેપાળ અને ચીનની સરહદ વચ્ચે સ્થિત છે.

માઉન્ટ એવરેસ્ટ
શિખર

સ્ત્રોતસહીત

ફેરફાર કરો

સ્ત્રોતરહીત

ફેરફાર કરો
  • મને મારા સન્માનનિય વડા અને પૂર્વવર્તી, કર્નલ સર જ્યોર્જ એવરેસ્ટ દ્વારા શિખવાયું હતું કે દરેક ભૌગોલિક સ્થાનને તેમનું અસલ સ્થાનિક કે મુળ નામ પ્રદાન કરવું. પરંતુ અહીં, લગભગ વિશ્વનો સૌથી ઉંચો પર્વત છે, કે જેનું કોઇ સ્થાનિક નામ,જો હોય તો, અમે શોધી શક્યા નથી, અને અમોને નેપાળમાં જવાની પરવાનગી ન મળે ત્યાં સુધી એ શોધાવાની સંભાવના પણ નથી. આ દરમિયાન મને વિશેષાધિકાર અને ફરજ સોંપાયેલ છે કે, નાગરિકો અને ભૂભૌતિકશાસ્ત્રીઓ ઓળખી શકે, સભ્ય રાષ્ટ્રોમાં પ્રચલીત બને તે માટે, આ પર્વતને એક નામ આપવું.
    • ’એન્ડ્રુ વોગ’ (Andrew Waugh), જેમણે વિશ્વનાં આ સૌથી ઉંચા પર્વતનું નામકરણ કરેલું.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો