વિકિસૂક્તિ:T173070ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું

ઢાંચો:Underlinked

અંગ્રેજી કિબોર્ડનો ઉપયોગ કરીને ગુજરાતી લિપ્યાંતરણ કેવી રીતે કરવું તે અહિં સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે. નીચેના કોષ્ટકોમાં અંગ્રેજી મૂળાક્ષરોની સામે ગુજરાતી મૂળાક્ષરો કે સંજ્ઞાઓ આપી છે. જે તે ગુજરાતી અક્ષર કે સંજ્ઞા લખવા માટે તેની સામે રહેલા અંગ્રેજી અક્ષરની કળ (key) વાપરવાથી તે અક્ષર છપાશે. પાનાનાં અંતે અમુક વિશિષ્ટ ઉદાહરણો આપીને સામાન્ય શબ્દો કેવી રીતે ટાઈપ કરવા તે પણ સમજાવ્યું છે. મોટા ભાગના શબ્દોની સમજ આપી હોવા છતાં શક્ય છે કે કાળક્રમે કોઈક શબ્દ ટાઈપ કરવામાં અસ્પષ્ટતા હોય. તેવે સમયે ચર્ચાનાં પાને જઈ તે પ્રશ્ન પુછવો, સક્રિય સભ્યોમાંથી કોઈક માર્ગદર્શન કરશે.

you type you get sign
a
aa
i િ
I
u
U
e
ai
o
au
aM અં
aH અઃ
aM^ અઁ
E
O
R
સ્પર્શ અનુનાસિક અંત:સ્થ ઉષ્માન્
અઘોષ ઘોષ
અલ્પપ્રાણ મહાપ્રાણ અલ્પપ્રાણ મહાપ્રાણ
કંઠ્ય ka kha khə ga ɡə gha ɡɦə Ga ŋə
તાલવ્ય ca tʃə Ca/cha hə ja dʒə jha/za ɦə Ya ɲə ya sha ʃə
મૂર્ધન્ય Ta ʈə Tha ʈhə Da ɖə Dha ɖɦə Na ɳə Ra ɾə Sa
દંત્ય ta t̪ə tha hə da d̪ə dha ɦə na la sa
ઓષ્ઠ્ય pa fa/pha phə ba bha bɦə ma va/wa ʋə
કંઠસ્થાનીય ha ɦə
મૂર્ધન્ય La ɭə
ક્ષ xa kʃə
જ્ઞ jna ɡnə

  • ૧ = 1
  • ૨ = 2
  • ૩ = 3
  • ૪ = 4
  • ૫ = 5
  • ૬ = 6
  • ૭ = 7
  • ૮ = 8
  • ૯ = 9
  • ૦ = 0

વિશેષ ચિહ્નો

ફેરફાર કરો
અસંધક/અયોજક ખોડાક્ષરોને જોડવા માટે `
ચંદ્રબિંદુ ચંદ્રબિંદુ M^
નુક્ત હિંદી કે ઊર્દુ ઉચ્ચાર દર્શાવવા J
દંડ સંસ્કૃત શ્લોકને અંતે કે હિંદી પૂર્ણવિરામ K

બારાખડી

ફેરફાર કરો

  • ક્ = k
  • ક = ka
  • કા = kaa or kA
  • કિ = ki
  • કી = kii or kI or kee
  • કુ = ku
  • કૂ = kU or koo
  • કે = ke
  • કૈ = kai
  • કો = ko
  • કૌ = kau
  • કં = kaM or kM
  • કઃ = kaH
  • કૃ = kR
  • કૅ = kE
  • કૉ = kO
આ લખવા આમ ટાઇપ કરો આ લખવા આમ ટાઇપ કરો
OM ઋષિ RSi
કક્કો kakko કૃષિ kRSi
કીડી kIDI/keeDee યજ્ઞમંડળ yajnamaMDaLa
કૃત્રિમ kRtrima સદ્‌ભાવ sad`bhaava
કશ્ચિત kashcita ઉદ્ભવ udbhava
કૈંદ્રિક kaiMdrika અધ્ધર adhdhara
કર્ણ karNa ઉદ્ધવ uddhava
પહાડ઼ pahaaDaJ અઁબર aM^bara

ઢાંચો:Uncategorized