ગાંધીજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎સંદર્ભ: clean up using AWB
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૭:
==સૂક્તિઓ==
===મહાત્મા ગાંધીજી ના અગિયાર જીવન મંત્રો===
*[[સત્ય]] : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
*[[અહિંસા]] : કોઈને જરા પણ દુઃખ ન આપવું.
*ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.
*[[અપરિગ્રહ]] : વગર જોઈતું સંઘરવું નહીં.
*[[બ્રહ્મચર્ય]] : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.
*[[સ્વાવલંબન]] : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.
*[[અસ્પૃશ્યતા]] : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.
*[[અભય]] : નીડર રહેવું, નીડર બનવું.
*[[સ્વદેશી]] : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
*[[સ્વાર્થ]] [[ત્યાગ]] : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.
*સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.
 
==સંદર્ભ==
{{સંદર્ભયાદી}}