Content deleted Content added
Omnipresent
 
નાનુંNo edit summary
લીટી ૧:
== Omnipresent ==
 
અશોકભાઈ, તમે તો યાર ઓમ્નીપ્રેઝન્ટ થઈ ગયા છો. પેલી કવિ કલાપીની ઉક્તિ જેવું છે તમારૂં કામ તો, "જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની". મેં અહીં પહેલા થોડું ઘણુ યોગદાન કર્યું છે, પરંતુ પછી અહીં કરતા મૂળ વિકિમાં વધુ કામની જરૂર લાગતાં અહીં આવવાનું ઓછું થઈ ગયું. તમે બનાવેલા પેલા વિકિઅવતરણનાં ઢાંચા પરથી જ અહીં આવ્યો હતો, પરંતુ, મને ક્યાંય એ એવરેસ્ટ વાળું અવતરણ જોવા મળ્યું નહી. તમે ઢાંચો તો ખરેખર ખુબ સુંદર બનાવ્યો છે, તેમા કોઇ બેમત નથી. અને દિનેશભાઈને લખેલો સંદેશો પણ વાંચ્યો, તમારી સાથે સંપૂર્ણ સહમત છું.--[[સભ્ય:Dsvyas|Dsvyas]] ૦૯:૨૦, ૨૨ જૂન ૨૦૦૯ (UTC)