અબ્દુલ કલામ

ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ અને અવકાશ વૈજ્ઞાનિક

અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ (જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રા

અબ્દુલ કલામ


મેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) જેઓ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે, તેઓ ભારતીય વૈજ્ઞાનિક, ઈજનેર અને ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ હતા.

સસંદર્ભ ફેરફાર કરો

  • આપણે યાદ રાખશું તો જ આપણે આપણી યુવા પેઢીને એક સમૃદ્ધ અને સલામત ભારત આપીશું, જેના પરિણામે આર્થિક સમૃદ્ધિનો વિકાસ સંસ્કૃતિના વારસા સાથે થશે.
  • જો દેશ ભ્રષ્ટાચાર મુક્ત અને સુંદર મનનું રાષ્ટ્ર બનાવ​વુ હોય તો, મને લાગે છે કે ત્રણ મુખ્ય સામાજિક સભ્યો છે જે કોઈ તફાવત કરી શકે છે. પિતા, માતા અને શિક્ષક.
  • મારા પિતા પાસેથી પ્રામાણિકતા અને સ્વ-શિસ્ત વારસામાં મળી; મારી માતા પાસેથી મને મારા ત્રણ ભાઈઓ અને બહેનોની જેમ દયાળુ સ્વભાવ​ અને દયામાં વિશ્વાસ મળ્યો છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો