શિક્ષણ એટલે શીખવું, કેળવણી, વિદ્યા પ્રાપ્ત કરવી એવો અર્થ થાય છે.

સોર્સસહિતફેરફાર કરો

સામાન્યફેરફાર કરો

 • શિક્ષણ એ પશુને માણસમાં ફેરવતું કારખાનું છે... સ્ત્રીઓ શિક્ષિત મતલબ તેનાં બાળકો પણ શિક્ષિત...
  • ગુલામ હઝરત તન્હા, શિક્ષણશાસ્ત્રી, અફઘાનિસ્તાન
 • તમે વિચારતા હો કે શિક્ષણ મોંઘું છે, તો તેની અવગણના કરી જુઓ.
  • ડેરેક બોક
 • જ્યારે તમે એક પુરુષને ભણાવો છો ત્યારે તમે એક વ્યક્તિને ભણાવો છો-જ્યારે એક સ્ત્રીને ભણાવો છો ત્યારે તમે એક પાઠ શીખો છો.
  • લિઓનીડ એસ.સુખોરુકોવ
 • શાળા એ યુવાન હોવાનાં ગુનાની સજા છે.
  • નાના લિ
 • શિક્ષણ મેળવવું તે આપણો હક્ક છે, શિક્ષણનો ફેલાવો કરવો તે આપણી ફરજ છે.

શિક્ષકોફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો

 
w:
વિકિપીડિયા ગુજરાતી પર આ વિષય પર લેખ છે:
જુઓ શિક્ષણ , વિકિકોશ, મુક્ત શબ્દકોષમાં