નમસ્તે મિત્રો

મારું નામ ગુજરાતી નથી પણ એવું નથી કે હું ગુજરાતી નથી. નખશિખ ગુજરાતી એટલે તેને માતૃભાષા વિષે દેખાવા પૂરતી ઓછી લાગણી - કોઈ એમ ના કહી જાય કે આને ઇંગ્લિશ આવડતું નથી. જોકે અંગ્રેજો ને છોડી બધા ને આ ભ્રમ હોય છે પણ હકીકત એ છે કે મને ગુજરાતી વ્યાકરણ વિષે પાયાનું જ્ઞાન નહોવા છતાંય કોઈ વાંધો આવ્યો નથી આજ લાગી.

ADatapost = Ada (કમ્પ્યુટર ભાષા) + tap (તપ) + o[ઓબ્જેક્ટ] + st[style] | અડા-તપો-સ્ટ - Ada (https://www.adaic.org/) is an excellent teaching programming language ('અડા' પ્રોગ્રામિંગ લેંગ્વેજ ૧૯૮૦ ના સમય માં જે તે લેંગ્વેજીસ પૈકી અવ્વલ હતી -- સમય થી ખૂબ જ આગળ).

ઈ. સ. ૧૯૯૭ મેં કમ્પ્યુટર ભણતર માટે પ્રાઇવેટ સંસ્થા - એડાતપોસ્ટ કમ્પ્યુટર સેંટર, મહેસાણા ની પાયો નાખ્યો ત્યારે મારી પાસે સી (C), C++ (સીપ્લસપ્લસ), એડા, dbase જેવી ભાષાઓ મારી પાસે હતી તે દરમ્યાન ઘણી મથામણ પછી "ADATAPOST" શબ્દ નો ઉદ્ભવ થયો.