વિકિસૂક્તિ
વિકિસૂક્તિ
મુક્ત સુ-ઉક્તિ સંગ્રહ
જેમાં  કોઇપણ લખી શકે છે.

વિકિસૂક્તિમાં હાર્દિક સ્વાગત

વિકિસૂક્તિ (વિકિક્વોટ)ની આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત ઑગસ્ટ ૬, ૨૦૦૫ના રોજ કરવામાં આવી હતી. અત્યારે અમે ૩,૦૦૪ પૃષ્ઠો પર કામ કરી રહ્યાં છીએ. વિકિસૂક્તિ એ દરેક ભાષામાં વિવિધ મુદ્દે વિભિન્ન ઉલ્લેખનીય વ્યક્તિઓના કથનો, લેખિત કે ઑડિયો સ્વરુપે વાણી, સુભાષિતો, સુવાક્યો, કહેવતોનો વિશ્વકોશ કે વિશ્વવ્યાપી સંગ્રહ છે. વિશ્વની તમામ ભાષાઓની સુ-ઊક્તિઓ અહીં ગુજરાતીમાં અનુવાદિત કરીને મૂકવામાં આવી રહી છે. કોઇપણ વ્યક્તિ અહીં પોતાનું યોગદાન આપી શકે છે.

ગુજરાતી વિકિસૂક્તિમાં અત્યારે ૫૪૭ લેખો લખાયા છે.

બુધવાર, ડિસેમ્બર ૧૮, ૨૦૨૪; સમય- ૦૬:૫૪ UTC

જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ

ભૂમિકા

વિકિસૂક્તિ દરેક ભાષામાં થતું એક મુક્ત ઑનલાઇન પ્રકાશન છે. જયાં સ્રોતની ખબર હોય ત્યાં સ્રોત સહિતના લેખ અને ગુજરાતી સિવાયની ભાષામાં પ્રખ્યાત સૂક્તિઓનો અનુવાદ પણ તમે કરી શકો છો. જો તમે વિકિસૂક્તિ કે વિકિનાં અન્ય પ્રકલ્પોમાં હમણા જ જોડાયા હો તો તમારે મદદની જરુર પડશે. આમ તો તમારે સહાયની જરુર પડે તે માટે  મદદનાં પાનાંનું આયોજન છે, પરંતુ હાલ હજુ મદદનાં પાનાંતૈયાર કરવાનાં બાકી છે. વિકિસૂક્તિનાં આ પ્રાથમિક તબક્કામાં વધુ માહિતી માટે અંગ્રેજી વિકિક્વોટમાં જોવા વિનંતી. તમારે ટાઇપ કરતાં કાંઇક પ્રયોગ કરીને જોવું હોય તો તેનાં માટે કોઇ લેખમાં પ્રેક્ટીસ કરવાને બદલે તમે પ્રયોગસ્થળમાં પહેલાં ટાઇપ કરી શકો છો. પ્રયોગસ્થળ એ પ્રયોગ માટે જુદું રાખેલ પાનું હોવાથી તમે ત્યાં કાંઇપણ ટાઇપ કરી શકો. એટલું જ નહી પણ તમે ત્યા કરેલું ટાઇપીંગ ત્યાં રાખી મૂકેલ હોય તો બીજા મિત્રો પણ તે દ્વારા શીખી શકે.

વિષય

ગુજરાતી લેખન સહાયતા

ધન્ય ધરા ગુજરાત...ધન્ય ભાષા ગુર્જરી...

सुधीर्घकालं यावत् ज्ञानस्य प्रतिष्ठा तदा भवति यदा तेन सह संस्कृतिः योजिता भवति । केवलेन ज्ञानेन अवरवर्णानाम् उन्नतिः नैव सिध्यति । सा तु संस्कृताभ्यासेन एव सिध्यति ।

- स्वामी विवेकानन्दः






સહ પરિયોજનાઓ

વિકિસૂક્તિ વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :
વિક્શનરી
મુક્ત શબ્દકોશ
વિકિસ્રોત
મુક્ત સાહિત્યસ્રોત
વિકિપીડિયા
મુક્ત જ્ઞાનકોશ
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મિડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ


વિવિધ ભાષાઓમાં વિકિસૂક્તિ ઉપલબ્ધ છે -