મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિસૂક્તિ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
ઢાંચો
:
Potd-w/સપ્તાહ-૧
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૦
૧
૨
અસાઇ તાડનું ફળ
દક્ષિણ અમેરિકાના
દેશો, જેવાંકે
બ્રાઝિલ
,
પેરુ
, વગેરેમાં ઉગતાં
અસાઈ તાડના
ફળ જે દેખાવમાં જાંબુ જેવાં લાગે છે.
ચિત્ર
--
મથાળું
ટીમરુના
ફળ
ગુજરાતના
સુકા વનપ્રદેશોમાં ઉગતા
ટીમરુ
વૃક્ષના ફળ જે સ્વાદમાં મીઠા હોય છે.
ચિત્ર
--
મથાળું
લીલી દ્રાક્ષનું
ઝુમખું
આયુર્વેદમાં
ઔષધરૂપે વપરાતો દ્રાક્ષાસવ જે ફળમાંથી બને છે તે
દ્રાક્ષ
.
યુરોપ
અને પશ્ચિમના ઘણા દેશોમાં પરંપરાગત રીતે દ્રાક્ષમાંથી વાઇન નામનું મદ્યાર્કયુક્ત પીણું બનાવવામાં આવતું જે હવે દુનિયાભરમાં પીવામાં આવે છે.
ચિત્ર
--
મથાળું
૩
૪
૫
પેરુ
કે
જામફળ
પેરુ
, કે જેને ગુજરાતના ઘણા ભાગમાં
જામફળના
નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળનો ગર સફેદ કે લાલ (ગુલાબી) રંગનો હોય છે.
ગુજરાતમાં
ધોળકાના
જામફળ રસાળ, મીઠા અને ઉચ્ચ ગુણવત્તાના ગણવામાં આવે છે.
ચિત્ર
--
મથાળું
સીતાફળ
સીતાફળ
એ એક મીઠું બહુબીજ ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળ મૂળ
અમેરિકાના
ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રનું મનાય છે.
ભારત
,
બાંગ્લાદેશ
,
પાકિસ્તાન
અને
ફીલીપાઈન્સમાં
આ ફળનું વાવેતર કરવામાં આવે છે.
ચિત્ર
--
મથાળું
કરમદાંનાં
ફળ
કરમદાંનાં
સુંદર લાલચટક ફળ. કરમદાં
કૃષ્ણને
પ્રિય હતા, તેની માળા તેઓ પહેરતા. કરમદાનાં ફળોનો ઉપયોગ શાક તથા
અથાણું
બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ વનસ્પતિ
રાજસ્થાન
,
ગુજરાત
,
ઉત્તર પ્રદેશ
અને
હિમાલયના
વિસ્તારમાં જોવા મળે છે.
ભારત
બહાર તે
નેપાળ
તથા
અફઘાનિસ્તાનમાં
પણ જોવા મળે છે.
ચિત્ર
--
મથાળું
૬
ઝાડ પર લટકી રહેલા
ફણસ
ભારતમાં
દક્ષિણ ગુજરાત
,
મહારાષ્ટ્ર
, કોંકણ અને ઉત્તર ભારતમાં ફણસ ઉગાડવામાં આવે છે. તેના કાચા ફળનું શાક બને છે અને પાકા ફળની ફેશીઓ ફળ તરીકે ખાવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ફણસને ચાંપા કહે છે.
ચિત્ર
--
મથાળું