ઢાંચો:Potd-w/સપ્તાહ-૧-૪ (મથાળું)

સીતાફળ
સીતાફળ એ એક મીઠું બહુબીજ ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળ મૂળ અમેરિકાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રનું મનાય છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ફીલીપાઈન્સમાં આ ફળનું વાવેતર કરવામાં આવે છે.