ઢાંચો:Potd-w/સપ્તાહ-૩-૪ (મથાળું)

બપૈયો
બપૈયો, જેને અંગ્રેજીમાં (કૉમન હૉક કુક્કૂ) કહે છે તે વર્ષારૂતુ સિવાય ભાગ્યેજ જોવા મળે છે. તે ભારતનાં મોટાભાગનાં પ્રદેશોમાં, છેક હિમાલયમાં ૮૦૦ મી. સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ જોવા મળે છે. વર્ષાના સમયમાં રાતના તે પીપીહુ પી પીહુ તેવો અવાજ સતત ૫ થી ૬ વખત કરે છે.