1. દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે….
  2. યુવક–યુવતી વચ્ચેનો પ્રેમ સુંદર હોય છે પરંતુ વૃધ્ધ અને વૃધ્ધા વચ્ચેનો પ્રેમ ભવ્ય હોય છે.

આ મારા અંતિમ શબ્દો રહો, મારો વિશ્વાસ તારા પ્રેમમાં રહો.

ઢાંચો:Uncategorized