ગાંધીજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડી
લીટી ૪૦:
*[[અહિંસા]] : કોઈને જરા પણ દુઃખ ન આપવું.
*ચોરી ન કરવી : કોઈ [[કામ]] જૂઠુ ન કરવું.
*[[w:અપરિગ્રહ|અપરિગ્રહ]] : વગર જોઈતું સંઘરવું નહીં.
*[[w:બ્રહ્મચર્ય|બ્રહ્મચર્ય]] : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.
*[[w:સ્વાવલંબન|સ્વાવલંબન]] : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.
*[[w:અસ્પૃશ્યતા|અસ્પૃશ્યતા]] : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.
*[[અભય]] : નીડર રહેવું, નીડર બનવું.
*[[સ્વદેશી]] : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.