ગાંધીજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૪:
*[[w:સ્વાવલંબન|સ્વાવલંબન]] : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.
*[[w:અસ્પૃશ્યતા|અસ્પૃશ્યતા]] : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.
*[[w:અભય|અભય]] : નીડર રહેવું, નીડર બનવું.
*[[w:સ્વદેશી|સ્વદેશી]] : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
*[[W:સ્વાર્થ|સ્વાર્થ]] [[W:ત્યાગ|ત્યાગ]] : કોઈ કામ કે [[W:સેવા|સેવા]] પોતાના અંગત [[W:સ્વાર્થ|સ્વાર્થ]] માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.
*સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.