• જ્યારે જીભ પરના જુના શબ્દો મૃત્યુ પામે છે, હૃદયમાંથી નવી તરજો ફુટે છે, અને જ્યારે જુની કેડીઓ ભુલાઈ જવાય છે, નવા પ્રદેશો તેમની અજાયબીઓ સાથે દ્રષ્ટીગોચર થાય છે.