સ્મિત
- સૂતેલા બાળકના હોઠ પર જે સ્મિત ફરકે છે - તે ક્યાંથી આવે છે કોઈ જાણે છે? હા, એવી અફવા છે કે, બીજના ચંદ્રના ઝાખું કિરણ જ્યારે અદ્રશ્ય થતા પાનખરના વાદળની કિનાર પર પડ્યું અને ખાકળ ભરી સવારના સ્વપ્નમાં સ્મિતનો સૌ પ્રથમ વખત જન્મ થયો.
- ગીતાંજલી - રવિન્દ્રનાથ ટાગોર
લેખ