By clicking a link on WikiQuotes on gu.wikipedia, I was presented with the option of creation of gu.wikiquote. I did it but then I could not have the rights to change the system messages ad the navigation bar etc. So, I am helpless. Could you please depute some gu.wikipedia sysops to do so? Of course, needless is to say that I would like to accept the responsibility but when voting rights requires 400 edits, sysops must be requiring more. I do not know how many edits and new addition by me are counted towards my qualification of nomination for sysop etc.

By the way, on gu.wikipedia too the main page lacks the daily photograph and other stuff like en.wikipedia, for your information.

Karia 21:43, 23 September 2005 (UTC)

Hello Karia. The requirement for 400 edits only applies to formal votes like the Board Elections, not to adminship. Adminship on a new wiki can be granted as long as the procedure at meta:requests for permissions is followed. Basically, a user wanting adminship can just create a page about that here and inform other users they are asking for this permission. The main page on gu.wikipedia isn't protected, so you are welcome to add content like a daily image there if the community on that wiki is happy with that. Angela ૧૧:૦૪, ૨૬ September ૨૦૦૫ (UTC)
  • શ્રી દિનેશભાઇ, નમસ્કાર
    મને ઘણો આનંદ થયો કે આપે અંદાજે ૪ વર્ષ પહેલાં અહીં "વિકિઅવતરણ" માટે સૌ પ્રથમ પ્રયાસ કરેલો. ત્યારે કદાચ હજુ વધુ કાર્ય માટેનો સમય પાક્યો નહીં હોય :-) પરંતુ હવે લાગે છે કે ગુજરાતી વિકિપીડિયા શાથે આનું પણ જોડાણ થઇ અને અહીં પણ સારૂં કાર્ય થઇ શકશે. મેં એક પ્રયત્ન કર્યો જેમાં માઉન્ટ એવરેસ્ટ નાં વિકિપીડિયાનાં લેખથી કડી મુકી જે અહીં માઉન્ટ એવરેસ્ટ પર આવે છે. આપ સમય મળ્યે ચકાશી લેશો અને જરૂરી સુચનો તથા પ્રોત્સાહન આપશો તો આનંદ થશે. કદાચ આપણાં વધુ મિત્રો અહીં પણ જરૂરી (જે ગુજરાતી વિકિપીડિયા શાથે સંકળાયેલ હોય તેવું) કાર્ય કરવામાં ઉત્સાહ અનુભવશે. આભાર. --અશોક મોઢવાડીયા ૨૦:૦૪, ૨૦ જૂન ૨૦૦૯ (UTC)

{{subst:idw|Famous tongue twisters}} Bhatakati aatma (ચર્ચા) ૧૦:૧૧, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (UTC)


પ્રવર્તક બાર્નસ્ટાર ફેરફાર કરો

શ્રી દિનેશભાઇ,
ઘણા વર્ષોથી આપ સક્રિય નથી પણ એ જાણીને ખૂબ આનંદ થયો કે 6 ઓગસ્ટ 2005ના રોજ આપે વિકિક્વોટના શ્રીગણેશ કર્યા હતા. વર્ષો સુધી આ પ્રકલ્પ બંધ રહ્યાં બાદ ફરી અહીં જીવન ધબકતું થયું છે. અમે ગુજરાતી વિકિક્વોટના પ્રવર્તક તરીકેના આપના યોગદાનને હંમેશા યાદ કરીશું.--Bhatakati aatma (ચર્ચા) ૧૪:૪૫, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (UTC)


સ્નેહી શ્રી,

આપના પ્રેમ ભર્યા શબ્દો બદલ આભાર. હા, મને સમયનો અભાવ નડે છે તેથી હું મારા કાર્યને સતત ચાલુ ન રાખી શક્યો પરંતુ આશા છે હવે સમય મળે જરુરથી કાંઇક લખતો રહીશ.

--Dineshjk (ચર્ચા) ૧૭:૫૬, ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર