Hi, Welcome to my discussion form here on wikiquote, I always wished to build a database of gujarati quotes (કહેવતો અને મહાવરા) and after joining wikipedia's gujarati portal, was searching for this as well, which i recently found adn have started contributing. There were already many of the quotes existing adn few i could add, I still know many more, but couldn't remember them now, will keep on adding them as and when they come up in my mind.

You are all welcome to comment on any of my contribution or can ask me if u need any help or have suggestion as well,

Cheers!!!!

  • શ્રી ધવલભાઇ,નમસ્કાર
    આપણાં મિત્રોને અહીં પણ જોઇ અને આનંદ થયો. માઉન્ટ એવરેસ્ટ લેખ અને ત્યાંથી ગુજરાતી વિકિપીડિયા પર લઇ જતી કડી માટેનોં ઢાંચો બનાવ્યો છે, જોઇ અને યોગ્ય સુધારા અને સુચન આપી પ્રોત્સાહીત કરશોજી. દિનેશભાઇને એક સંદેશ લખ્યો છે સમય મળે નજર ત્યાં નાંખશો. આ આપણે વિકિનાં લેખોને વધુ વિસ્તારીત કરી અને રસપ્રદ બનાવીએ તેમજ ગુ.વિકિ પરનાં આપણાં મિત્રો અહીં પણ જરૂરી કાર્ય કરી શકે તેવી શુભભાવનાથી, દિનેશભાઇએ કરેલ શરૂઆતને થોડી આગળ ધપાવવાનો, પ્રયાસ કરેલ છે, આપના સહકારની અપેક્ષાએ... --અશોક મોઢવાડીયા ૨૦:૩૩, ૨૦ જૂન ૨૦૦૯ (UTC)
  • શ્રી ધવલભાઇ,નમસ્કાર
    આભાર, આજે અત્યારેજ અહીં મૌસમનો પહેલો વરસાદ પડ્યો! અને ભીંજાવાનાં શ્રી ગણેશ કર્યા. જો કે ધરવ થાય તેટલું ભીંજાવા માટે કદાચ કુદરત થોડી પ્રતિક્ષા કરાવશે તેવું લાગે છે. પણ છતાં આ પહેલાં ઝાપટાંમાં પલળવું અને એ માટીનીં ભીની મહેંક !! કહે છે ને જ્યાં સુધી કોઇક વૃક્ષનેં નવી કુમળી કુંપણ ફુટતી રહેશે ત્યાં સુધી ઇશ્વર પરનો વિશ્વાસ ગુમાવવાનું કોઇ કારણ નથી. આજે વાતાવરણ એવું છે કે એકાદ ’શેર’ આપને નામ ’શેર’ કરવાનું મન થયું. (આમે કલાપીનીં યાદ અપાવીનેં શરૂઆત આપે જ કરી :-))
तेरी दोस्ती पे मेरां यकीं,
मुझे याद है मेरे हमनशीं ।
मेरी दोस्ती पे तेरां गुमां,
तुझे याद हो के न याद हो ॥

આભાર. --અશોક મોઢવાડીયા ૧૧:૩૩, ૨૨ જૂન ૨૦૦૯ (UTC)